સૂરહ 10 · જુઝ 11

Yunus · 10:27

وَالَّذِينَ كَسَبُوا السَّيِّئَاتِ جَزَاءُ سَيِّئَةٍ بِمِثْلِهَا وَتَرْهَقُهُمْ ذِلَّةٌ ۖ مَا لَهُمْ مِنَ اللَّهِ مِنْ عَاصِمٍ ۖ كَأَنَّمَا أُغْشِيَتْ وُجُوهُهُمْ قِطَعًا مِنَ اللَّيْلِ مُظْلِمًا ۚ أُولَٰئِكَ أَصْحَابُ النَّارِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ

૨૭) અને જે લોકોએ દુષ્કર્મ કર્યા, તેમના દુષ્કર્મોની સજા તેના જેવી જ મળશે અને તેમના પર અપમાન છવાઇ જશે, તેમને અલ્લાહ તઆલાથી કોઈ બચાવી નહીં શકે, અને તેમના ચહેરાઓ પર અંધારી રાત્રિનો અંધકાર છવાઇ ગયો હશે, આ લોકો જહન્નમમાં રહેવાવાળા છે, તેઓ તેમાં હંમેશા રહેશે.

તફસીર

તમારી ભાષામાં તફસીર નથી. આ અંગ્રેજીમાં અલ-મુખ્તસર છે.

27. Those who do bad actions – disbelieving and doing wrong – will receive equal repayment in the Afterlife for the sins they committed in this life. Their faces will be covered in humiliation and disgrace, and there will be no one to save them from the punishment that Allah will give them. It will be as if their faces were covered by patches of blackness of the dark night because of the great amount of smoke and blackness that will reach them from the fire of Hell. Such people are the companions of the fire of Hell, where they will live eternally.

વાચકમાં ખોલો - સમગ્ર સૂરહ વાંચો

તમારી ભાષામાં તફસીર

અરબી તફસીર

અનુવાદ

સાંભળો