સૂરહ 10 · જુઝ 11

Yunus · 10:26

۞ لِلَّذِينَ أَحْسَنُوا الْحُسْنَىٰ وَزِيَادَةٌ ۖ وَلَا يَرْهَقُ وُجُوهَهُمْ قَتَرٌ وَلَا ذِلَّةٌ ۚ أُولَٰئِكَ أَصْحَابُ الْجَنَّةِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ

૨૬) જે લોકોએ સત્કાર્ય કર્યા છે તેમના માટે નેઅમત છે અને વધારે (વળતર) પણ. અને તેમના મોઢાઓ પર ન કાળાશ હશે અને ન તો તેમનું અપમાન કરવામાં આવશે. આ લોકો જન્નતમાં રહેવાવાળા છે, તેઓ તેમાં હંમેશા રહેશે.

તફસીર

તમારી ભાષામાં તફસીર નથી. આ અંગ્રેજીમાં અલ-મુખ્તસર છે.

26. Those who do good, including that which Allah made obligatory on them, and stay away from the sins that Allah has prohibited, will receive the best reward, which is Paradise, and even more, which is to see the noble face of Allah. Neither dust, nor humiliation nor disgrace will cover their faces. Such people who do good are the companions of Paradise, where they will remain eternally.

વાચકમાં ખોલો - સમગ્ર સૂરહ વાંચો

તમારી ભાષામાં તફસીર

અરબી તફસીર

અનુવાદ

સાંભળો