સૂરહ 57 · જુઝ 27
Al-Hadid · 57:23
لِكَيْلَا تَأْسَوْا عَلَىٰ مَا فَاتَكُمْ وَلَا تَفْرَحُوا بِمَا آتَاكُمْ ۗ وَاللَّهُ لَا يُحِبُّ كُلَّ مُخْتَالٍ فَخُورٍ
૨૩) જેથી તમે ન મળેલી વસ્તુ પર રંજ ન કરો અને ન તો આપેલી વસ્તુ પર ઇતરાઓ અને અહંકારીઓને અલ્લાહ પસંદ નથી કરતો.
તફસીર
તમારી ભાષામાં તફસીર નથી. આ અંગ્રેજીમાં અલ-મુખ્તસર છે.
23. O people! That is so that you do not grieve over anything you miss out on, and so that you do not show happiness that leads to arrogance over every blessing Allah has given you. Indeed, Allah does not love anyone who is arrogant and boastful over what Allah has granted him.
વાચકમાં ખોલો - સમગ્ર સૂરહ વાંચો