સૂરહ 28 · જુઝ 20
Al-Qasas · 28:14
وَلَمَّا بَلَغَ أَشُدَّهُ وَاسْتَوَىٰ آتَيْنَاهُ حُكْمًا وَعِلْمًا ۚ وَكَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ
૧૪) અને જ્યારે મૂસા અ.સ. યુવા વસ્થામાં પહોંચી ગયા અને સંપૂર્ણ બળવાન થઇ ગયા, અમે તેમને હિકમત અને જ્ઞાન આપ્યું, સત્કાર્ય કરવાવાળાઓને અમે આવી જ રીતે બદલો આપીએ છીએ.
તફસીર
તમારી ભાષામાં તફસીર નથી. આ અંગ્રેજીમાં અલ-મુખ્તસર છે.
14. When body and vigour grew stronger and peaked, completing the phase of youth, I granted him knowledge and understanding in religion. Just as I rewarded Moses for his obedience, likewise I reward those who do good in every era and place.
વાચકમાં ખોલો - સમગ્ર સૂરહ વાંચો