સૂરહ 21 · જુઝ 17

Al-Anbiya · 21:48

وَلَقَدْ آتَيْنَا مُوسَىٰ وَهَارُونَ الْفُرْقَانَ وَضِيَاءً وَذِكْرًا لِلْمُتَّقِينَ

૪૮) આ સાચે જ સત્ય છે કે અમે મૂસા અને હારૂનને ફેંસલો કરનારી, પ્રકાશિત અને ડરવાવાળાઓ માટે શિખામણ મેળવવા માટેની કિતાબ આપી છે.

તફસીર

તમારી ભાષામાં તફસીર નથી. આ અંગ્રેજીમાં અલ-મુખ્તસર છે.

48. I have given Moses and Aaron peace be upon them both the Torah, which distinguished between the permissible and the impermissible; was a means of guidance for those who believed in it, and a reminder for those who were mindful of their Lord.

વાચકમાં ખોલો - સમગ્ર સૂરહ વાંચો

તમારી ભાષામાં તફસીર

અરબી તફસીર

અનુવાદ

સાંભળો

Al-Anbiya 21:48 · Tlawati