સૂરહ 18 · જુઝ 16
Al-Kahf · 18:97
فَمَا اسْطَاعُوا أَنْ يَظْهَرُوهُ وَمَا اسْتَطَاعُوا لَهُ نَقْبًا
૯૭) બસ ! ન તો તેમનામાં તે દીવાલ પર ચઢવાની તાકાત હતી અને ન તેમાં કોઈ કાણું પાડી શકતા હતાં.
તફસીર
તમારી ભાષામાં તફસીર નથી. આ અંગ્રેજીમાં અલ-મુખ્તસર છે.
97. So Gog and Magog were unable to climb over it due to its height nor were they able to make a hole in it from beneath due to its hardness.
વાચકમાં ખોલો - સમગ્ર સૂરહ વાંચો