સૂરહ 18 · જુઝ 16
Al-Kahf · 18:76
قَالَ إِنْ سَأَلْتُكَ عَنْ شَيْءٍ بَعْدَهَا فَلَا تُصَاحِبْنِي ۖ قَدْ بَلَغْتَ مِنْ لَدُنِّي عُذْرًا
૭૬) મૂસા (અ.સ.) એ જવાબ આપ્યો જો હવે પછી હું તમને કોઈ વસ્તુ વિશે પ્રશ્ન પૂછું તો ખરેખર તમે મને પોતાની સાથે ન રાખશો. ખરેખર તમારી પાસે મજબૂત કારણ છે.
તફસીર
તમારી ભાષામાં તફસીર નથી. આ અંગ્રેજીમાં અલ-મુખ્તસર છે.
76. Moses (peace be upon him) said to Khidr: “Forgive me a second time. But if I ask you about anything after this time, then leave me, for you would have reached the limit, for which you can be excused for leaving my company, as I would have opposed your command three times”.
વાચકમાં ખોલો - સમગ્ર સૂરહ વાંચો