સૂરહ 18 · જુઝ 15
Al-Kahf · 18:72
قَالَ أَلَمْ أَقُلْ إِنَّكَ لَنْ تَسْتَطِيعَ مَعِيَ صَبْرًا
૭૨) તેણે જવાબ આપ્યો કે મેં તો પહેલા જ તમને કહી દીધું હતું કે તમે મારી સાથે ક્યારેય ધીરજ નહીં રાખી શકો.
તફસીર
તમારી ભાષામાં તફસીર નથી. આ અંગ્રેજીમાં અલ-મુખ્તસર છે.
72. Khidr said to Moses: Did I not say: You will not be able to bear patience over what you see me doing?!
વાચકમાં ખોલો - સમગ્ર સૂરહ વાંચો