સૂરહ 18 · જુઝ 15
Al-Kahf · 18:33
كِلْتَا الْجَنَّتَيْنِ آتَتْ أُكُلَهَا وَلَمْ تَظْلِمْ مِنْهُ شَيْئًا ۚ وَفَجَّرْنَا خِلَالَهُمَا نَهَرًا
૩૩) બન્ને બગીચા ખૂબ જ ઊપજ્યા અને તેમાં કોઇ પણ પ્રકારની કમી ન રહી અને અમે તે બગીચાઓ વચ્ચે નહેર વહાવી રાખી હતી.
તફસીર
તમારી ભાષામાં તફસીર નથી. આ અંગ્રેજીમાં અલ-મુખ્તસર છે.
33. Each garden produced its fruit of dates, grapes and crops and did not fall short thereof in anything, but bore it in full. I caused a river to flow between the two gardens so that they could be irrigated easily.
વાચકમાં ખોલો - સમગ્ર સૂરહ વાંચો