સૂરહ 18 · જુઝ 15

Al-Kahf · 18:21

وَكَذَٰلِكَ أَعْثَرْنَا عَلَيْهِمْ لِيَعْلَمُوا أَنَّ وَعْدَ اللَّهِ حَقٌّ وَأَنَّ السَّاعَةَ لَا رَيْبَ فِيهَا إِذْ يَتَنَازَعُونَ بَيْنَهُمْ أَمْرَهُمْ ۖ فَقَالُوا ابْنُوا عَلَيْهِمْ بُنْيَانًا ۖ رَبُّهُمْ أَعْلَمُ بِهِمْ ۚ قَالَ الَّذِينَ غَلَبُوا عَلَىٰ أَمْرِهِمْ لَنَتَّخِذَنَّ عَلَيْهِمْ مَسْجِدًا

૨૧) અમે આવી રીતે લોકોને તેમની સ્થિતિની જાણ કરી દીધી કે તેઓ જાણી લે કે અલ્લાહનું વચન સાચું છે અને કયામત (આવવામાં) કોઈ શંકા નથી, જ્યારે તેઓ પોતાના કાર્યમાં વિવાદ કરી રહ્યા હતા, કહેવા લાગ્યા તેમની ગુફા પર એક ઇમારત બનાવી લો, તેમનો પાલનહાર જ તેમની સ્થિતિને વધારે સારી રીતે જાણે છે, જે લોકોએ તેમના વિશે વિજય મેળવ્યો, તેઓ કહેવા લાગ્યા કે અમે તો તેમની આજુબાજુ મસ્જિદ બનાવી લઇશું.

તફસીર

તમારી ભાષામાં તફસીર નથી. આ અંગ્રેજીમાં અલ-મુખ્તસર છે.

21. Just as I did those wondrous acts, of putting them to sleep and awakening them after many years, indicating My Power, I caused them to be discovered by the people of their city, so that those people would know that the promise of Allah to help the believers and of resurrection is true, and that the rising is coming without doubt. After the matter of the people of the cave was exposed and they had passed away, those who discovered them differed: What should they do with regard to them? One group said: Build over the entrance of the cave a building that will serve as a barrier and will preserve them. Their Lord knows best about their condition and their condition requires that they have some special status in His sight. The influential people who did not have knowledge or a proper call said: I will set up over them a place of worship in their honour and as a memoir of their location.

વાચકમાં ખોલો - સમગ્ર સૂરહ વાંચો

તમારી ભાષામાં તફસીર

અરબી તફસીર

અનુવાદ

સાંભળો

Al-Kahf 18:21 · Tlawati