સૂરહ 18 · જુઝ 16
Al-Kahf · 18:104
الَّذِينَ ضَلَّ سَعْيُهُمْ فِي الْحَيَاةِ الدُّنْيَا وَهُمْ يَحْسَبُونَ أَنَّهُمْ يُحْسِنُونَ صُنْعًا
૧૦૪) તે એ છે, કે જેમના દુનિયાના જીવનના દરેક પ્રયત્નો વ્યર્થ થઇ ગયા. અને તેઓ તે જ વિચારમાં હતાં કે તેઓ ઘણા જ સારા કાર્યો કરી રહ્યા છે.
તફસીર
તમારી ભાષામાં તફસીર નથી. આ અંગ્રેજીમાં અલ-મુખ્તસર છે.
104. Those who will see on the Day of Judgment that the effort they used to make in the world has gone to waste, whilst they thought they were doing well in their effort and that they will benefit from their actions. The reality was the exact opposite.
વાચકમાં ખોલો - સમગ્ર સૂરહ વાંચો