સૂરહ 18 · જુઝ 16
Al-Kahf · 18:101
الَّذِينَ كَانَتْ أَعْيُنُهُمْ فِي غِطَاءٍ عَنْ ذِكْرِي وَكَانُوا لَا يَسْتَطِيعُونَ سَمْعًا
૧૦૧) જેમની આંખો મારા સ્મરણથી અળગી હતી અને (સત્ય વાત) સાંભળી પણ શકતા ન હતાં.
તફસીર
તમારી ભાષામાં તફસીર નથી. આ અંગ્રેજીમાં અલ-મુખ્તસર છે.
101. I shall present it to the disbelievers who were blind to the remembrance of Allah in the world, due to the veil which barred them from it, and they were unable to listen to and accept the verses of Allah.
વાચકમાં ખોલો - સમગ્ર સૂરહ વાંચો