સૂરહ 10 · જુઝ 11
Yunus · 10:70
مَتَاعٌ فِي الدُّنْيَا ثُمَّ إِلَيْنَا مَرْجِعُهُمْ ثُمَّ نُذِيقُهُمُ الْعَذَابَ الشَّدِيدَ بِمَا كَانُوا يَكْفُرُونَ
૭૦) આ દુનિયામાં થોડીક મોજમજા છે, પછી અમારી તરફ તેમને આવવાનું છે, પછી અમે તેમને તેમના ઇન્કારના બદલામાં સખત યાતના આપીશું.
તફસીર
તમારી ભાષામાં તફસીર નથી. આ અંગ્રેજીમાં અલ-મુખ્તસર છે.
70. They should not be deceived by the luxuries of the world they enjoy. This is a brief and temporary enjoyment and then they will return to Me on the Day of Judgement. I will then make them taste the fierce punishment because of their disbelief in Me and rejection of My Messenger.
વાચકમાં ખોલો - સમગ્ર સૂરહ વાંચો