સૂરહ 10 · જુઝ 11
Yunus · 10:57
يَا أَيُّهَا النَّاسُ قَدْ جَاءَتْكُمْ مَوْعِظَةٌ مِنْ رَبِّكُمْ وَشِفَاءٌ لِمَا فِي الصُّدُورِ وَهُدًى وَرَحْمَةٌ لِلْمُؤْمِنِينَ
૫૭) હે લોકો ! તમારી પાસે તમારા પાલનહાર તરફથી એક એવી વસ્તુ આવી ગઇ છે, જે શિખામણ છે અને જે લોકોના હૃદયોમાં રોગ છે તેના માટે દવા છે અને માર્ગદર્શન આપનારી છે અને ઇમાનવાળાઓ માટે કૃપા છે.
તફસીર
તમારી ભાષામાં તફસીર નથી. આ અંગ્રેજીમાં અલ-મુખ્તસર છે.
57. O people, now this Qur’ān has come to you, a powerful reminder, encouragement and warning. It is a cure for the illnesses of doubt and uncertainty that are in the hearts. It contains guidance to the path of truth and is a mercy for the believers, who are the ones who benefit from it.
વાચકમાં ખોલો - સમગ્ર સૂરહ વાંચો