સૂરહ 10 · જુઝ 11
Yunus · 10:42
وَمِنْهُمْ مَنْ يَسْتَمِعُونَ إِلَيْكَ ۚ أَفَأَنْتَ تُسْمِعُ الصُّمَّ وَلَوْ كَانُوا لَا يَعْقِلُونَ
૪૨) અને તે લોકોમાં થોડાંક લોકો એવા છે જે તમારી તરફ કાન ધરીને બેઠા છે, શું તમે બહેરાને સંભળાવો છો, જેમને બુદ્ધિ નથી ?
તફસીર
તમારી ભાષામાં તફસીર નથી. આ અંગ્રેજીમાં અલ-મુખ્તસર છે.
42. And some of the idolaters listen to you O Messenger as you recite the Qur’ān not wanting to accept it and follow it. Are you able to make deaf people hear? Likewise you cannot guide those who are deaf to the truth, as they will not understand it.
વાચકમાં ખોલો - સમગ્ર સૂરહ વાંચો