સૂરહ 10 · જુઝ 11

Yunus · 10:37

وَمَا كَانَ هَٰذَا الْقُرْآنُ أَنْ يُفْتَرَىٰ مِنْ دُونِ اللَّهِ وَلَٰكِنْ تَصْدِيقَ الَّذِي بَيْنَ يَدَيْهِ وَتَفْصِيلَ الْكِتَابِ لَا رَيْبَ فِيهِ مِنْ رَبِّ الْعَالَمِينَ

૩૭) અને આ કુરઆન એવું નથી કે અલ્લાહ (ની વહી) વગર (પોતે જ) ઘડી કાઢ્યું હોય, પરંતુ આ તો (તે કિતાબોની) પુષ્ટિ કરવાવાળું છે જે આ પહેલા (અવતરિત) થઇ ચૂકી છે અને કિતાબ (જરૂરી આદેશો)નું સ્પષ્ટીકરણ કરે છે, આમાં કોઈ શંકાની વાત નથી કે આ પાલનહાર તરફથી જ છે.

તફસીર

તમારી ભાષામાં તફસીર નથી. આ અંગ્રેજીમાં અલ-મુખ્તસર છે.

37. This Qur’ān, miraculous in its eloquence and law-giving, could not be fabricated, and it cannot be attributed to anyone but Allah, because people are not capable of coming up with anything similar to it. Rather, it confirms the scriptures that were revealed before it, and clarifies the laws in it, and there is no doubt that it was revealed by the Lord of all created things.

વાચકમાં ખોલો - સમગ્ર સૂરહ વાંચો

તમારી ભાષામાં તફસીર

અરબી તફસીર

અનુવાદ

સાંભળો