સૂરહ 10 · જુઝ 11
Yunus · 10:11
۞ وَلَوْ يُعَجِّلُ اللَّهُ لِلنَّاسِ الشَّرَّ اسْتِعْجَالَهُمْ بِالْخَيْرِ لَقُضِيَ إِلَيْهِمْ أَجَلُهُمْ ۖ فَنَذَرُ الَّذِينَ لَا يَرْجُونَ لِقَاءَنَا فِي طُغْيَانِهِمْ يَعْمَهُونَ
૧૧) અને જો અલ્લાહ લોકો પર ઝડપથી નુકસાન ખી દેતો, જે રીતે તેઓ ફાયદા માટે ઉતાવળ કરે છે તો તેમનું વચન ક્યારનું પૂરું થઇ ગયું હોત. માટે અમે તે લોકોને, જેઓ અમારી તરફ પાછા ફરવાની શ્રદ્ધા નથી રાખતા, તેમની પોતાની સ્થિતિ પર છોડી દીધા છે કે પોતાના વિદ્રોહમાં ભટકતા રહે.
તફસીર
તમારી ભાષામાં તફસીર નથી. આ અંગ્રેજીમાં અલ-મુખ્તસર છે.
11. If Allah responded quickly to people who pray for evil upon themselves, their children, or their wealth when they are angry, in the way He responds to them when they pray for good, they would have been destroyed. But Allah gives them time. He abandons those who do not expect to meet Him, because they do not fear the consequences of their actions, or hope for a reward, leaving them wavering and uncertain, sceptical about the Day of Judgement.
વાચકમાં ખોલો - સમગ્ર સૂરહ વાંચો