સૂરહ 10 · જુઝ 11
Yunus · 10:106
وَلَا تَدْعُ مِنْ دُونِ اللَّهِ مَا لَا يَنْفَعُكَ وَلَا يَضُرُّكَ ۖ فَإِنْ فَعَلْتَ فَإِنَّكَ إِذًا مِنَ الظَّالِمِينَ
૧૦૬) અને અલ્લાહને છોડીને એવી વસ્તુની બંદગી ન કરશો જે તમને ન કોઈ લાભ પહોંચાડી શકે અને ન કોઈ નુકસાન, ફરી જો આવું કર્યું તો તમે તે સ્થિતિમાં અત્યાચારી લોકોમાં થઇ જશો.
તફસીર
તમારી ભાષામાં તફસીર નથી. આ અંગ્રેજીમાં અલ-મુખ્તસર છે.
106. Do not worship, O Messenger, besides Allah, the idols and false gods that have no ability to benefit others, nor can they inflict harm on others. If you worship them, you will then be one of the wrongdoers who breaks Allah’s right and the right of their own souls.
વાચકમાં ખોલો - સમગ્ર સૂરહ વાંચો