103:2જુઝ 30 · પૃ. 601إِنَّ الْإِنْسَانَ لَفِي خُسْرٍ2૨) નિ:શંક (ચોક્કસપણે) માનવી ખરેખર નુકસાનમાં છે.તફસીરઅભ્યાસબુકમાર્ક
103:3જુઝ 30 · પૃ. 601إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَتَوَاصَوْا بِالْحَقِّ وَتَوَاصَوْا بِالصَّبْرِ3૩) સિવાય તે લોકોના જેઓ ઇમાન લાવ્યા , અને સારા કાર્યો કર્યા અને (જેમણે) એકબીજાને સત્યનું સૂચન કર્યુ, અને એકબીજા ને ધૈર્યની શિખામણ કરી.તફસીરઅભ્યાસબુકમાર્ક